Uncategorized
મતદાર નોંધણી ઝુંબેશ
ca-pub
ca-pub
૨૩/૨/૨૦૧૯ અને ૨૪/૨/૨૦૧૯ શનિવાર અને રવિવારે ચૂંટણી કમિશન દ્વારા છેલ્લી વખત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખેલ છે. જેમાં
નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, નામ, સરનામું સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર કરી શકો છો.
૧૮ વષૅ પૂણૅ થયા હોય તેવા નવા મતદારો નોંધાવી શકાશે
મતદાર યાદી માં નામ-સરનામાં માં સુધારો કરવા.
આપનું તથા આપના પરિવાર ના સભ્યો ના નામ મતદારયાદી માં છે કે નહીં તે પણ ચકાસી લેશો
તા. ૦૧/૦૧/૨૦૧૯ સુધી જેને ૧૮ વર્ષ પુર્ણ થયા હોય તેઓ માટે... ખાસ નીચે
ફોર્મ 7 નામ કમી કરવા
ફોર્મ 8 'અ' નામ સુધારવા
ફોર્મ 8 'ક' એક ભાગ માંથી બીજા ભાગ માં લઇ જવા માટે....
(2)રહેઠાણનો પુરાવો (લાઈટબીલ)
( 3) પાસપોર્ટ સાઈઝનો ફોટો
નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, નામ, સરનામું સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર કરી શકો છો.
૧૮ વષૅ પૂણૅ થયા હોય તેવા નવા મતદારો નોંધાવી શકાશે
મતદાર યાદી માં નામ-સરનામાં માં સુધારો કરવા.
સમય
સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦
આપનું તથા આપના પરિવાર ના સભ્યો ના નામ મતદારયાદી માં છે કે નહીં તે પણ ચકાસી લેશો
તા. ૦૧/૦૧/૨૦૧૯ સુધી જેને ૧૮ વર્ષ પુર્ણ થયા હોય તેઓ માટે... ખાસ નીચે
મુજબના ફોર્મ ભરવા
ફોર્મ 6 નવું નામ દાખલ કરવાફોર્મ 7 નામ કમી કરવા
ફોર્મ 8 'અ' નામ સુધારવા
ફોર્મ 8 'ક' એક ભાગ માંથી બીજા ભાગ માં લઇ જવા માટે....
પુરાવા
(1)જન્મતારીખનો પુરાવો ,એલ.સી,(2)રહેઠાણનો પુરાવો (લાઈટબીલ)
( 3) પાસપોર્ટ સાઈઝનો ફોટો
સ્થળ
ઉપર લખેલી તરીખોએ તમે જે સ્કૂલમાં મતદાન કરો છો તે સ્કૂલ માં જઈ સરકારી B LO ને મળી ફોર્મ તથા જરૂરી પુરાવા આપી મતદાર યાદી માં નામ દાખલ કરાવી લેવું.. ચૂંટણીકાર્ડ હોવા છતો મતદારયાદી માં આપનુ નામ નહી હોય તો તમે મતદાન કરી શકશો નહી, માટે તમારું નામ ની મતદાર યાદી માં ચકાસણી કરી લેશો...Related Posts
ca-pub
ca-pub