ca-pub Digital Delvada App | ડિજિટલ દેલવાડા એપ -->

Digital Delvada App | ડિજિટલ દેલવાડા એપ

ca-pub


  

ડિજિટલ દેલવાડા એપ ગામ લોકોને ખુબ મદદરૂપ થાય તે ઉદેશ્યથી બનાવવામાં આવી છે.


    1) નોટિસબોર્ડ
    2) નંબર
    3) ગાય,ભેંસ,ટ્રેકટર,બાઈક વગેરેની લે-વેચ
    4) બજારભાવ
    5) દરરોજના સ્થાનિક સમાચાર
    6)અમારી બીજી ઘણી બધી એપો
    7) એપ શેર કરી શકાશે.
    એપના સારા વિકાસ માટે અને અમારા કામને પ્રોત્સાહન આપવા. MVM Groups ને દાન આપવા વિનંતી.




    1) એપ ડાઉનલોડ થયા પછી એપ ડાયરેક્ટ ઇન્સ્ટોલ થવા લાગશે. ત્યારે નીચે જણાવેલ માહિતીને વાંચો અને એપ Install કરો.

    2) ફોટોમાં બતાવ્યા પ્રમાણે Setting લખેલ પર ક્લિક કરો.


    3) ફોટોમાં બતાવ્યા પ્રમાણે લાલ કલરનુ ગોળ છે ત્યાં દર્શાવેલ બટન Allow એટલે કે જમણી બાજુ ખસેડો અને Back બટન દબાવીને પાછા જાઓ.



    4) ત્યારબાદ ફોટોમાં બતાવ્યા પ્રમાણે INSTALL પર ક્લિક કરો.



    5) ત્યારબાદ ફોટોમાં બતાવ્યા પ્રમાણે INSTALL ANYWAY પર ક્લિક



    6)અભિનંદન તમારા ફોનમાં ડિજિટલ દેલવાડા એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે.
ca-pub

Related Posts

ca-pub
ca-pub

© Digital Gaam. All Rights Reserved